MATTHEW
માથ્થી
1
1 ઈબ્રાહીમું પોયરો, ઈસુ ખ્રીસ્તુ વંશાવલી 2 ઈબ્રાહીમું કી ઈસાક ઉત્પન વેયો ઈસાકુકી યાકુબ વેયો, યાકુબુકી યહુદા આને તીયાં પાવહું વીયા 3 યહુદા આને તામારુંકી પેરેસ આને ઝેરાહ ઉત્પન્ન વિયો, પેરેસું કી હેસોન વિયો આને હેસોનું કી આરામ વિયો, 4 આરામું કી અમીનાદાલ વિયો, અમીનાદાલ કી નાહસોન વીયો, આને નાહસોનું કી સલમોન વિયો, 5 સલમોન આને રાહાબું કી બોઆઝ વીયો, આને આબેદુ કી યીસેં વીયો, 6 આને યીસે કી દાઉદ રાજા ઉત્પન્ન વીયોઆને દાઉદુ કી સુલેમાન તીયું બાયું કી ઉત્પન્ન વીયો કા તે પેલ્લાહ ઊરીયા કોઓવાલી આથી, 7 સુલેમાનું કી રહબામ વીયો, રહબામુકી અબીય્યહ વીયો, આને અબીય્યાહું કી આસા વીયો 8 આસા કી યહોસાફાટ વીયો, યહસાફાટુ કી યોરામ વીયો, આને યોરામું કી ઉઝીયા વીયો, 9 ઉઝીયા કી યોતામ વીયો, યોતામુકી આહજ વીયો, આને આહાજુ કી હિઝકીયા વીયો, 10 હિઝકીયા કી મનશિશા કી આમોન વીયો, આને આમોનું કી યોશીયા વીયો; 11 આને બંદિ વીને બાબીલ જાવુલું સમયુંમ યોશીયા કી યોખોન્યા આને તીયાહ પાવુંહ ઉત્પન્ન વીયા 12 બંદી વીને બાબીલ પોચી જાયને યોખોન્યા કી શલફીયેલ વીયો, આને શ્લફીયેલું કી ઝરુંબ્બાબેલ વીયો, 13 ઝરુંબ્બાબેલુ કી અબીહુદ વીયો, અબીહુંદુ કી એલ્યાકીમ વિયો, આને એલિયાકીમું કી અલીહુદ વિયો, 14 ઓઝરુ કી સાદોક વિયો,આને સાદકું કી આખીમ વિયો, આને આખુમુ કી અલીહુદ વિયો, 15 અલીહુદુ કી એલ્યાઝર વિયો, એલ્યાઝરુ કી મથ્થાન વિયો, આનેઆને મથ્થાન કી યાકુબ વિયો, 16 યાકુબુ કી યુસુફ વિયો, તો મરિયમયુ કોઅવાલો આથો, આને મરીયમું કી ઈસુ જો ખ્રિસ્ત આખાહે , તો જનમ્યો 17 ઈયુ રીતી આબ્રાહમુ હીને દાવુદ હુદી ચોવદા પીઢી વીયી, આને દાઉદુ હીને બાબીલુંમ બંદી હેને પોચી જાયં ચોવદા પેઢી, આને બંદી વીને બાબીલુંમ પોચી જાવુંલ સમયુ હીને ખ્રિસ્ત હુદી ચોવદા પેઢી હેયી 18 ઈસુ ખ્રીસ્તુ જન્મો ઈયુ પ્રકારું વીયો, કા જાહાં તીયાં યાહાકી મરયમુ મગની યુસુફું આરી વીઅ ગીયી, તા તીયાહ મિલાપ વેરા પેલ્લાને જ તે પવિત્રઆત્મા કી ગર્ભવતી જાણામ આલી 19 આને તીયું કોઓવાલો યુસુફ જો નીતિમાન આથો આને તીયુલ બદનામ કેરાં નાય ચાહતુલો, તીયુલ ગુપ્ત રીતી છોડી ધ્યાં વિચાર કેયો 20 જાહા તો ઈયુ ગોઠી વિચારુંમ આથો તાંહાં પ્રભુ સ્વર્ગ દૂત તીયાલ સ્વપ્નનામ દેખાયન આખા લાગ્યો કા, “ ઓ યુસુફ! દઉદુ પોયરાં, તું પોતા કોઓવાલી મરયમૂલ તોહી લીઅ આવાં બીયોહો માં, કાહાકા જો તીયું ગર્ભ હાય, તો પવિત્રઆત્મા તરફ થી હાય 21 તે પોયરો જન્મી આને તું તીયાં નાવ ઈસુ રાખજે કાહાક તો પોતા લોકુ તીયાં પાપુ કી ઉદ્વાર કેરી” 22 ઈ બાદોં ઈયા ખાતુર વીયો કા જો વચન પ્રભુહ ભવિષ્યવક્તા દ્વારા આખલો આથો, તો પૂરો વેઅ: 23 “ હેરા, એક કુવારી ગર્ભવતી વેરી આને એક પોયરો જન્મી આને તીયાં નાંવ ઈમાનવેલ રાખવામ આવી,” તીયાં અર્થ હાય- પરમેહેર આમાં આરી હાય 24 તાંહાં યુસુફ નીદુંમેને જાગીન પ્રભુ દુતું આજ્ઞા અનુસાર પોતા કોંઅવાલીલ તીયાહી લીઅ આલો; 25 આને જાવ લુગું તીયું પોયરો નાહા જનમ્યો તામ લુગું તો તીયું પાહી નાહાં ગીયો : આને તીયાહ તીયાં નાંવ ઈસુ રાખ્યો